Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • National
  • India Development
  • જમીનથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ અંતરની મિસાઈલ પ્રણાલીના સૈન્ય સંસ્કરણનું વિકાસ પરીક્ષણ સંપન્ન

જમીનથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ અંતરની મિસાઈલ પ્રણાલીના સૈન્ય સંસ્કરણનું વિકાસ પરીક્ષણ સંપન્ન

H S March 30, 2022
30-missile

ઓડિશા તટ પર બે વધુ ઉડ્ડયન પરીક્ષણો સાથે પ્રભાવશીલતા સાબિત કરી

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે સફળ ઉડ્ડયન પરીક્ષણો માટે ડીઆરડીઓ, ભારતીય સેના અને ઉદ્યોગની પ્રશંસા કરી


સેનાની જમીનથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ અંતરની મિસાઈલ (એમઆરએસએએમ)એ ફરી એકવાર પોતાની પ્રભાવશીલતા સાબિત કરી દીધી છે, કેમકે બે મિસાઈલોએ ઉડ્ડયન પરીક્ષણો દરમિયાન, 30 માર્ચ, 2022ના રોજ ઓડિશાના ચાંદીપુર તટ પર એકીકૃત પરીક્ષણ રેન્જ પર ઉચ્ચ ગતિવાળા હવાઈ લક્ષ્યો પર ડાયરેક્ટ હિટ કર્યુ. હથિયાર પ્રણાલીની સચોટતા અને વિશ્વસનીયતાને સ્થાપિત કરતા સમુદ્રના કિનારે અને ઉચ્ચ ઊંચાઈની કાર્યક્ષમતાને સામેલ કરીને રણનીતિ અંતર્ગત તેમને લક્ષ્યો પર છોડવામાં આવી હતી. આ પરીક્ષણો દરમિયાન મિસાઈલ, હથિયાર પ્રણાલી રડાર અને કમાન્ડ પોસ્ટ સહિત હથિયાર પ્રણાલી તમામ ભાગોના પ્રદર્શનને માન્ય કરવામાં આવ્યું. ઉડ્ડયન પરીક્ષણ સંરક્ષણ સંશોધ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. વિવિધ શ્રેણીઓ અને પરિદ્રશ્યો માટે ઉડ્ડયન પરીક્ષણોના સમાપન સાથે, સિસ્ટમે પોતાના વિકાસ પરીક્ષણો પૂરા કરી લીધા છે.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે એમઆરએસએએમ-સેનાના સફળ પ્રક્ષેપણ માટે ડીઆરડીઓ, ભારતીય સેના અને ઉદ્યોગની પ્રશંસા કરી અને કહ્યું કે સફળ પ્રક્ષેપણોએ ફરી એકવાર પ્રણાલીની વિશ્વસનીયતા સાબિત કરી દીધી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો. સતીશ રેડ્ડીએ હથિયાર પ્રણાલીના સફળ પરીક્ષણ ફાયરિંગથી જોડાયેલી ટીમોને અભિનંદન આપ્યા.

27 માર્ચ, 2022ના રોજ લાઈવ ફાયરિંગ ટ્રાયલના હિસ્સા તરીકે મિસાઈલ પ્રણાલીનું બે વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે વિવિધ રેન્જ માટે ઉચ્ચ ગતિવાળા હવાઈ લક્ષ્યોની વિરુદ્ધ હતું.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1810264

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વગર આઈએસઆઈ (ISI) માર્ક લગાવેલ કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટ બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા
Next: 13 કંપનીઓએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો પાછી ખેંચી લીધી, CCPAએ નોટિસ જારી કર્યા બાદ 3 કંપનીઓ સુધારાત્મક જાહેરાત માટે સંમત થઈ

Related News

2-3 upi3

શું UPI વિદેશમાં કામ કરશે? જવાબ છે YES

Chief Editor February 3, 2026
2 share

શેરબજારમાં ઝૂમ બરાબર ઝૂમ..સેનસેક્સ માં 2300 પોઇન્ટનો ઉછાળો

Chief Editor February 3, 2026
2-2 musk1

મસ્ક કહે છે..ભારત અમેરિકા કરતાં આગળ

Chief Editor February 2, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.