NRI

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું.

સી. પટેલ (ફ્રીમોન્ટ)

બે એરિયા (કેલિફોર્નિયા):

અમેરિકામાં કેલિફોર્નિયાના બે એરિયામાં ઈન્ડિયાના નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ શ્રી સતિષકુમાર સરને ચાર્જ સંભાળ્યો છે. એમનું મિલપિટાસ જેકલીન રોડ પરના ફાલ્કન હોલ ખાતે બુધવારની રાત્રે ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમજ નિવૃત્ત થતા હોદ્દેદાર શ્રી રાકેશકુમારનો પણ વિદાય સમારંભ ખૂબ આદરપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે એરિયાના જે-તે વિસ્તારમાંથી ઘણા મેયર, અધિકારીઓ તેમજ દિલચસ્પ નગરજનો/શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિદાય લેતા શ્રી રાકેશકુમારે પ્રાસંગિક પ્રવચન કરીને જણાવ્યું કે, “મારા કાર્યકાળ દરમિયાન તમે સૌએ મને ખૂબ સાથ-સહકાર આપ્યો છે.” તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અને વહીવટ પધારતા શ્રીમાન કૉન્સ્યુલેટ જનરલ શ્રી સતિષકુમાર સરને પોતાના પ્રવચનમાં કહ્યું કે, “હું આપ સૌના કામ કરવા માટે આવ્યો છું. આપ સૌને મારી જરૂર પડે ત્યારે જરૂરથી પધારવા” જણાવ્યુ હતું.

સૌ મિત્રો અને અન્ય મહાનુભાવોએ બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી શબ્દભેર સ્વાગત કર્યું હતું. અંતમાં સૌએ ડિનરનો લાભ લીધો હતો. આ સંસ્થાના સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સુરેશભાઈ એસ-આઈ-એ (AIA) દ્વારા સંભાળાયું હતું.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

13 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

14 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

14 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

14 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

15 hours ago

કેલિફોર્નિયાના નોરવોક રાધાકૃષ્ણ મંદિરે નવરાત્રિનું ભવ્ય આયોજન, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Norwalk Navratri Schedule | અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત નોરવોકના પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિર (12634 Pioneer Blvd, Norwalk,…

15 hours ago