Skip to content
March 22, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

H S March 31, 2023
31 dh2

અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે
બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર સુશ્રી પી. ભારતી
અને અમદાવાદના કલેકટરશ્રી ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની
લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર યાદી
તપાસવા માટે ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમો તથા બુથ લેવલ એજન્ટ અંગેનાં વિવિધ
મુદ્દાઓ વિશે રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાજકીય પક્ષો
દ્વારા પોતાના પ્રશ્નો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં સંયુક્ત ઇલેક્શન ઓફિસર શ્રી એ. બી. પટેલ, નાયબ સચિવ શ્રી નીતિન
આચાર્ય, ઉપ સચિવ શ્રી દિલીપ ભાવસાર, એડિશનલ કલેકટર શ્રી ડી. એન. રાંક સહિતના
ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ રાજકીય પક્ષો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: માહિતી નિયામક શ્રી આર.કે.મહેતાની ઉપસ્થિતિમાં પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતે સંયુક્ત માહિતી નિયામક (ઈ.ચા.) શ્રી હિમાંશુ ઉપાધ્યાયને નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય અપાઈ
Next: અમદાવાદ ખાતે રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર (DHEW)નું ઉદ્ઘાટન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.