Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આયોજિત’ઝુનુન – 2023′ વાર્ષિકોત્સવ યોજાયો

H S February 11, 2023
11 zo2

અમદાવાદના GMDC કોન્વેનશન હોલ ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા આયોજિત ‘ઝુનુન – 2023’
વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ
વિધાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાંધ્યો હતો.

તથા સિલ્વર ઓક યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા
નૃત્યોને નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સિલ્વર ઓક યુનિવર્સીટીના વિવિધ
વિભાગના વિદ્યાર્થીઓ કે જેમણે શૈક્ષણિક તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેમણે સન્માનિત કરવામાં આવ્યા
હતા.


આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સીટીના વાઇસ ચેરપર્સન શ્રી પૂનમ અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જનક
ખાંડવાલા, ડિરેકટર શ્રી સ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર શ્રી સૌરીન શાહ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત
રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ’ની ૬૦મી નેશનલ કોન્ફરન્સ-૨૦૨૩નું ઉદ્ઘાટન
Next:  ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા કાયદા પર સેમિનાર યોજાયો
Follow

Recent Posts

  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.