Breaking News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતી-બચાવ-રાહત રેસ્કયુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડ દ્વારા કરી. વરસાદનું જોર હળવું થતાં જ માર્ગોની મરામત અને પૂર્વવત કરવા-નુકશાનીનો સત્વરે સરવે કરી સહાય ચુકવવી અને દવા છંટકાવ દ્વારા રોગ અટકાયતના પગલાં આપણી ટોચ અગ્રતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post