Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

થલતેજમાં સરકારની માલિકીની આશરે રૂ. 150 કરોડની જમીન પરથી દબાણ હટાવાયા

H S May 8, 2023
8 plot

સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોજે. થલતેજ તા. ઘાટલોડિયાના સર્વે નં. ૨૯/અ/૧ની મૂળથી સરકારી પડતર જમીન પર થયેલ ૪૬૦૦ ચો.મી.નું રહેણાંક અને વાણિજ્યિક અનધિકૃત દબાણ જિલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદની સૂચનાથી સિટી ડેપ્યુટી કલેક્ટરશ્રી(પશ્ચિમ), અમદાવાદ તથા સિટી મામલતદારશ્રી, ઘાટલોડિયા તેમજ પોલીસ વિભાગ તથા અ.મ્યુ.કો.ના સ્ટાફના સહયોગથી થલતેજ ચાર રસ્તા, મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ સરકારશ્રીની માલિકીની આશરે રૂપિયા ૧૫૦ કરોડની ખૂબ જ કીમતી અને મોકાની જગ્યા આજ રોજ તા.૦૮/૦૫/૨૦૨૩એ ખુલ્લી કરી સરકાર પક્ષે કબજો લીધેલ છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના:ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..
Next: ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.