Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇની ભવ્ય પાર્ટીમાં આ સેલિબ્રટીઓનો મેળાવડો

H S December 31, 2022
31 anant ambani

ભારતના સૌથી ધનિક ઉધોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી ની ગુજરાતના જાણીતા ઉધોગપતિની દીકરી રાધિકા મર્ચન્ટ (Radhika Machant) સાથે સગાઇ કરવામાં આવી છે.
ભારતના ટોચના ધનિક ઉઘોગપતિમાં સ્થાન ધરાવનાર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઇ ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે ગુરુવાર (29 ડિસેમ્બર) ના રોજ કરવામાં આવી હતી. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં આ સગાઇ કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓએ આ જોડીને આશિર્વાદ આપ્યા હતા.


આ યુગલે જીંદગીભર સાથે રહેવા માટે ભગવાન શ્રીનાથજીના આશિર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. અંબાણી પરિવારે ખુશીના આ અવસર પર મુંબઇમાં એક ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ ગ્લેમરસ અવતારમાં પહોંચ્યા હતા. અંબાણી પરિવારે આ પાર્ટી મુંબઇના એેન્ટિલિયામાં આપી હતી

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત 40 જેટલાં છાત્રાલયો અને શિક્ષણ સંકુલો વર્ષે ૨૨,૫૦૦ કરતાં વધુ  વિદ્યાર્થીઓને  ઉજ્જ્વળ કારકિર્દી અને જીવનઘડતરનો માર્ગ ચીંધે
Next: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે શુક્રવારે નિધન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.