Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

“શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ” ના 16માં સમૂહ લગ્નોત્સવ

Chief Editor November 26, 2023
26 si6

25-11

આજે સિદ્ધપુર ખાતે “શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ” ના 16માં સમૂહ લગ્નોત્સવમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી, સર્વે નવ વિવાહિત દંપતીઓને શુભકામનાઓ સહ શુભ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા.

આવા મંગળ પ્રસંગો સમાજની સમરસતા અને એકતામાં વધારો કરતાની સાથે જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી નીવડે છે.

આ શુભ પ્રસંગે તારાબેન પટેલ, શાંતાબેન પ્રજાપતિ, વિનુભાઈ પ્રજાપતિ, સમાજના પ્રમુખશ્રી વસંતભાઈ છગનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ – મંગળભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પટેલ – એપીએમસી ચેરમેન સિદ્ધપુર, જસુભાઈ પટેલ પાટણ જીલ્લા ઉપપ્રમુખ, શંભુભાઈ દેસાઈ, વિક્રમભાઈ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ, મનીષભાઈ પ્રજાપતિ, મુકેશ ચૌધરી – પ્રિન્સિપાલ એલ એસ હાઇસ્કૂલ, ગણેશપુરા સરપંચ – હિતેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા ખાતે રવિ કૃષિ મહોત્સવ
Next: ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે જાપાન સાથે વિચાર વિમર્શ
Follow

Recent Posts

  • FIA-શિકાગો, ICNT, યુનાઇટેડ સિનિયર પરિવાર સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં અધિક માસની અનોખા મનોરથો
  • BAPS ચેરિટીઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક-થ્રુ
  • ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • નૌકાદળની તાકાતમાં વધારો: પીએમ મોદીએ દેશમાં જ બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કર્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.