Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે દરીયામાં ડૂબી જવાથી અમદાવાદના બે યુવાનોના મોત

H S January 22, 2023
22 auk

ઓકલેન્ડઃ 21મી તારીખ શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવાનોનાં મોત થયાં છે.ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં કુટુંબને જાણ કરવામાં આવી છે.

ડૂબી જવાથી મોતની આ ધટનામાં 28 વર્ષના સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષના અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સીસેવા સાથે સંકળાયેલી ટીમને કોલ કરાયા હતા. બે યુવાનોને બચાવીનેબહાર કઢાયા હતા. તાત્કાલિક તબીબી સારવાર આપ્યા બાદતેમને મૃત જાહેર કરાયા હતા..ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ ગયેલા સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જ્યારે અંશુલ શાહ નેમ્બરમાં ન્યુઝીલેન્ડ ગયા હતા.ાવિસ્તારમાં છેલ્લા 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી ગયા હતા.

ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને પરત મોકલવા ના પ્રયાસો શરૃ કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા સંકલનની બેઠક યોજાઈ
Next: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ
ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
Follow

Recent Posts

  • ભારત સામે મોટી-મોટી વાતો કર્યા પછી લાઇન પર આવ્યા બાલેન શાહ, બ્રિટનની મધ્યસ્થતાવાળા નિવેદન પર આપી સફાઈ
  • એન્ટ્રી સમયે શંકા ગઈ… તલાશી લીધી તો અંડરગાર્મેન્ટ્સમાંથી મળ્યું સિમ કાર્ડ અને ગત વર્ષનું NEETનું પેપર
  • ‘અખિલેશ મુસ્લિમ CM ચહેરો જાહેર કરે, અમારું અહેસાન ચૂકવે…’ ઓલ ઈન્ડિયા જમાતની સપા પાસે માંગ
  • હવે શ્રીલંકા પર અમેરિકાનું ફોકસ, બે સિનિયર અધિકારીઓ પ્રવાસે, શું છે પ્લાન?
  • વણતી વખતે ફાટી જાય છે મલ્ટિગ્રેન લોટની રોટલી? આ હેક ટ્રાય કરો; સોફ્ટ અને ફૂલેલી બનશે
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.