Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

 કેનેડામાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન

Chief Editor July 21, 2026
21 cana 1

 કેનેડા ના કેલગરીમાં ભજન કીર્તન સહિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન

 

Join Our WhatsApp Group


હિંદુ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા ( HSNA ) દ્વારા Genesis સેન્ટર, નોર્થ ઇસ્ટ, કેલગરી , કેનેડા ખાતે શ્રીમદ ભાગવત કથાનું તા.12 જુલાઈ થી 18 જુલાઈ 2026 સુધી ભવ્ય આયોજન થયું. વ્યાસપીઠ પર પૂજ્ય આચાર્ય શ્રી વિનોદ સોદીયાલજી   હતા. તેમની કર્ણપ્રિય મધુર વાણી અને સંગીતમય વાતાવરણમાં સૌ ભક્તજનોએ ભાવવિભોર થઈ આનંદની અનુભૂતિ કરી . પ્રારંભમાં કળશયાત્રા યોજાઈ .

આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ,નૃસિંહ અવતાર ,ગોવર્ધન લીલા, શ્રીકૃષ્ણ- રુકમણીજી નો વિવાહ , સુદામા-શ્રીકૃષ્ણનું મિલન વગેરે પ્રસંગો મુખ્ય આકર્ષણ હતા .કેલગરી સીટીના મેયર, MLA તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી દર્શનનો લાભ લીધો હતો.

 

દરરોજ મહા આરતી ,પ્રસાદ / ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ . આયોજકોએ અને સ્વયંસેવકોએ કથાને સફળ બનાવવા અને શ્રોતાઓની સુવિધા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. તે સૌને ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.
  ( માહિતી :- ઘનશ્યામભાઈ પટેલ (ખુશ) અને તસ્વિર સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )  

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: અમેરિકા: સાયકેડેલિક સેરેમનીમાં ટીના સોઢીના મોત કેસમાં ડોક્ટર સામે માનવવધનો ગુનો દાખલ
Next: ડલાસ (BSC)નો માસિક મિલન સમારોહ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.