Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ઇન્ડિયન વુમન્સ લીગની ટ્રોફીનું રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ

H S April 29, 2023
29 f4

૧૬ ફૂટબોલ ટીમના કેપ્ટનને આવકારતા મંત્રી શ્રી હર્ષ સંઘવી

અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના ખાતે રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે
ઇન્ડિયન વુમન્સ લીગની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિવિધ રાજ્યમાંથી આવેલ ૧૬ જેટલી ફૂટબોલ ટીમને આવકારતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપ
સૌનું ગુજરાત સરકાર સ્વાગત કરે છે અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને જે પણ કંઈ જરૂરિયાત ઉદ્ભવશે તો
તેની પૂર્તિ કરવા ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપ સૌ રમતમાં ઉમદા પ્રદર્શન કરો અને આપ ગુજરાતમાં જે પણ કંઈ સમય
વિતાવશો તે આપના માટે યાદગાર બની રહે તેવી શુભેચ્છા પાઠવું છું.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા સુશ્રી બેનબેન દેવી ઉર્ફ શ્રી દુર્ગા ઓફ ફૂટબોલ દેવી, ગુજરાત
સ્ટેટ ફૂટબોલ એસોસીએશનના સેક્રેટરી શ્રી મૂળરાજ ચુડાસમા, એલિસબ્રિજ જીમખાનાના સેક્રેટરી તેમજ ગુજરાત સ્ટેટ
ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્રી શપથ શાહ અને વિવિધ રાજ્યમાંથી આવેલ ખેલાડીઓ ઉપસ્થિત

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કિમ કાર્દાશિયન જેવી દેખાતી ક્રિસ્ટીના એશ્ટન ગૌરકાનીનું પ્લાસ્ટિક સર્જરી પ્રક્રિયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ
Next: ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત
Follow

Recent Posts

  • ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
  • લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
  • Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો
  • ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
  • સુરત ફેક કરન્સી કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.