Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમેરિકા ના ટેક્સાસ માં ભવ્ય કાર રેલી..પ્રભુ શ્રી રામ

Chief Editor January 22, 2024
22 ta4

અયોધ્યા માં ૫૦૦ વર્ષ પછી પ્રભુ શ્રી રામ નું આગમન થવા જઈ રહ્યું છે. જે ઉત્સાહ ભારત માં છે તેવો જ ઉત્સાહ અમેરિકા માં વસતા સનાતનીઓ માં પણ જોવા મળ્યો છે.  આ ઐતિહાસિક  પ્રસંગ નિમિતે એક ભવ્ય કાર રેલી નું આયોજન અમેરિકા ના ટેક્સાસ રાજ્ય માં ડલ્લાસ શેહર માં કરવા માં આવેલું. લોહાણા એસોસિએશન ઓફ ડલ્લાસ – ફોર્ટ વર્થ ના કમીટી સભ્યો દ્વારા કરેલ અથાગ મેહનત અને દિવસ રાત એક કરીને આ રેલી ને સફળ બનાવા માં આવેલ. સમિતિ ના સભ્યો કેતૂલ ઠક્કર, રવિ ઠક્કર અને મયુર અખાણી ખડે પગ રહ્યા હતા.

ભગવા ઘ્વજ, જય શ્રી રામ ના નાદ અને ઉત્સાહ સાથે, જાન્યુઆરી ૨૧, ૨૦૨૪ નો દિવસ અવરોહણ કરતા અમેરિકા ના ટેક્સાસ રાજ્ય માં ઇર્વિંગ શહેર માં એક ભવ્ય કાર રેલી નું આયોજન લોહાણા એસોસિએશન ઓફ ડલ્લાસ – ફોર્ટ વર્થ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી માં લોહાણા સમાજ ને BAPS, શિરડી સાઈ મંદિર ઓફ ઇર્વિંગ, વિશ્વ હિન્દૂ પરિષદ, હિન્દૂ સ્વયં સેવક સંઘ, સેવા ઇન્ટરનેશનલ, રાધે શ્યામ ધામ અને એકતા મંદિર નો સંપૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત હતો.

રેલી, જે રાધા શ્યામ ધામ થી શરૂ થઈ, શહેરના રસ્તાઓ પર થઈને એકતા મંદિર પોહચી હતી . જય શ્રી રામ ના નારા અને લોકો ના અનેરા ઉત્સાહ એ આ કાર રેલી ની શોભા અનેક ઘણી વધારી દીધી હતી.
ઇવેન્ટની સરળતા, સાદગી અને  સંગઠન દ્વારા સુચારુ યોજના અને સ્વયં સેવકો ના ઉત્સાહ હોઈ અને પાર્ટિસિપેન્ટ્સના અદ્વિતીય ઉત્સાહથી, આ રેલીને એક અપાર સફળતા મળી છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે જયશ્રી રામના નારા સાથેઐતિહાસિક કાર
Next: હરેકૃષ્ણ મંદિર, ભાડજ મુકામે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે શ્રી રામ તારક યજ્ઞ સહિત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.