Breaking News

ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર

માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh  સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (Travel king) ,શ્રી સુધીરભાઈ પરીખને પણ બિરદાવ્યાં હતાં 

સમાજે છેલ્લા ૩૩ વર્ષ થી સતત અનેક પ્રકાર ની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક , સામાજીક ,medical ,તેમજ senior citizen ની સમસ્યા ઓને હલ કરવાની , ગુજરાત તેમજ ભારતથી આવેલ અનેક વિદ્યાર્થીઓને  વિવિધ પ્રકારની મદદ , મેડીકલ મદદ એવા જાતજાતના કાર્યક્રમો કર્યા હતા. જેના પાયામાં sponsor જ હતાં ,જેમનો આજે સત્કાર કરવાંમા આવ્યો હતો.

આ વખતના president ભાવીનભાઈ અમીન, તેમજ હેમલભાઈ દોશી , તેમજ સુધીરભાઈએ વિવિધ sponsor નો પરીચય આપેલ.
સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવ્યા

Trustee Sri આતમન રાવલે FOGAA, નો પરિચય આપેલ , અને Dallas ખાતે યોજાનાર તેમના પ્રથમ અધિવેશન ની માહીતી આપેલ. ભાઈ અરમાન કોરડીયા એ બધાનો આભાર માનતા,  

 રોયલ સવીટસ ના સ્વાદિષ્ટ ભોજનથી પુર્ણાહૂતી થઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: