Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

USA: ટેક્સાસમાં જલારામ બાપા સત્સંગ

Chief Editor March 8, 2024
8 lo1

ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન 

શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા
 સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અને  તેઓ ડલાસ વિસ્તારમાં જલારામ બાપા મંદિરની જમીન સંપાદન માટે નાણાં દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.


લોહાણા એસોસીયેશનના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ઠક્કર,  પ્રમુખ  મયુર ઠક્કર, કેતુલ ઠક્કર,  ઉપપ્રમુખ પ્રણવભાઈ સેક્રેટરી  સિંગાલા, મયુર અખાણી સહ સભ્ય
તૃપ્તિ ઠક્કર, અમી ઠક્કર અને રવિ ઠક્કર અને DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન કરવા બદલ શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી)વારાહી પરિવાર નો ખૂબ ખૂબ આભાર માને છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: “1279”મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ
Next: USA:ડલ્લાસમાં દાનવીરોને બિરદાવવા ડીનર
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.