a
1 ઓગસ્ટ, શુક્રવારથી UPI સંબંધિત 3 નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ તમામ ફેરફારો બેંકિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર નવા UPI નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી તમે UPI એપ દ્વારા દિવસમાં 50થી વધુ વખત બેલેન્સ ચેક કરી શકશો નહીં. આ સાથે અન્ય નિયમમાં ફેરફાર કરવામાં આવ્યાં છે આવો જાણીએ….
