Affordable Housing | અમેરિકાના માઉન્ટેન વ્યૂ શહેરમાં ઓછી આવક ધરાવતા પરિવારો માટે ‘મોન્ટેસિટો મલ્ટિફેમિલી’ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂ શહેર પ્રશાસન, ચેરિટીઝ હાઉસિંગ, સાન્ટા ક્લારા કાઉન્ટી, સાન્ટા ક્લારા કાઉન્ટી હાઉસિંગ ઓથોરિટી સહિતના સરકારી અને ખાનગી ભાગીદારોના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
1265 મોન્ટેસિટો એવન્યુ ખાતે નિર્મિત આ આવાસ યોજનામાં કુલ 85 સસ્તાં એપાર્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
આ મકાનો વિસ્તારની ઓછી આવક ધરાવતી પરિવારોની રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યાં છે.
ખાસ કરીને એરિયા મીડિયન ઇન્કમ (AMI) ના 30%થી 50% સુધીની આવક ધરાવતા પરિવારોને આ આવાસ ફાળવવામાં આવશે.
આ પ્રોજેક્ટના વિકાસ માટે માઉન્ટેન વ્યૂ શહેર દ્વારા રૂ. 13.5 મિલિયનની ફાળવણી કરવામાં આવી છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
