Diwali Utsav | અમેરિકાના કેલિફોર્નિયામાં સોકેલ ઉત્તરાખંડી સમુદાય (SoCal Uttarakhandi Community) દ્વારા 15 નવેમ્બર, 2026ના રોજ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સાંજે 5:00થી રાત્રે 9:00 વાગ્યા સુધી નોરવોક સ્થિત ઇન્ડિયા પેલેસ, 16511 પાયોનિયર બ્લુવર્ડ ખાતે આ ઉજવણી યોજાશે.
‘લાઇટ્સ, કલ્ચર અને કમ્યુનિટી’ની થીમ સાથે યોજાનારા આ ઉત્સવમાં સંગીત, નૃત્ય પ્રસ્તુતિઓ, ક્વિઝ સ્પર્ધા, વિવિધ રમતો અને રેફલ ઇનામો સહિત મનોરંજક કાર્યક્રમો યોજાશે. સાથે સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
5 વર્ષ સુધીનાં બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક, 6થી 12 વર્ષનાં બાળકો માટે $25 અને 13 વર્ષથી વધુ વયના લોકો માટે $35 પ્રવેશ ફી રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2026 હતી.
વધુ માહિતી માટે જાનકી બિષ્ટ (949-444-9324) અથવા રાજીવ પંત (714-473-3337)નો સંપર્ક કરી શકાય છે. ચુકવણી માટે વીણા કેડિલાના Zelle નંબર 323-712-5924 પર સંપર્ક કરવાનો રહેશે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
