Iran Kuwait Attack | મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને (Iran) કુવૈત (Kuwait)માં સ્થિત પોતાના સહયોગી દેશ ચીન (China)ની કંપનીની ઈમારત પર મિસાઈલ હુમલો (Missile Attack) કર્યો છે.
કુવૈતની સેનાના જણાવ્યા અનુસાર, ઉત્તરી કુવૈતમાં ઈરાની હુમલામાં ચીની ફર્મ (Chinese Firm)ની બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે અને ઘટનામાં 1 વર્કરનું મોત નીપજ્યું છે.
આ ઘટના જોર્ડન (Jordan)ની એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) દ્વારા ઈરાન તરફથી દાગવામાં આવેલી 5 મિસાઈલોને તોડી પાડ્યાના થોડા કલાકો બાદ બની છે.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અમેરિકી સેના (US Army)એ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના લશ્કરી કમાન્ડ સેન્ટર (Military Command Center), મિસાઈલ અને ડ્રોન ફેસિલિટી (Drone Facility) પર મોટો જવાબી હુમલો પૂરો કર્યો હોવાનો દાવો કર્યો હતો.
Aadhaar goes global | ભારતમાં 2010 માં શરૂ કરાયેલા આધાર કાર્ડ પ્રોજેક્ટને હવે વૈશ્વિક સ્તરે…
Medicare fraud | અમેરિકાના હેલ્થ કેર પ્રોગ્રામ સાથે સંકળાયેલા અંદાજે રૂ. 8.89 અબજ ($93 મિલિયન)ના…
Anannya Aneesh U19 | અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ગ્વિનેટ કાઉન્ટીની સિનિયર વિદ્યાર્થી અને પ્રતિભાશાળી ક્રિકેટર અનન્યા…
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન જોસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતા જ્યારે…
Gujarat Rain Forecast | હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની…
Gujarat Rain | ગુજરાતમાં 14 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારથી વરસાદે જમાવટ બોલાવી છે. સવારે…