Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Sports
  • ઉત્તરાયણે રાજકોટમાં ભારત VS ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ, 7,000 સુધી ટિકિટના ભાવ બોલાયા

ઉત્તરાયણે રાજકોટમાં ભારત VS ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ, 7,000 સુધી ટિકિટના ભાવ બોલાયા

Chief Editor January 6, 2026
Sacharachar-1 (16)

Cricket Fever in Rajkot | નવા વર્ષની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી 14 જાન્યુઆરી (ઉત્તરાયણ) ના રોજ રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium) ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે (ODI) મેચ રમાવાની છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) દ્વારા આ મેચ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ (Online Ticket Booking)

SCA દ્વારા ટિકિટના દર જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રેમીઓ હવે BookMyShow પર ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે. ટિકિટના ભાવ ₹1,500 થી ₹7,000 સુધી નક્કી કરવામાં આવ્યા છે.

ટિકિટના દરોની વિગત (Ticket Rates):

સ્ટેન્ડ લેવલ (Stand Level) : ઇસ્ટ સ્ટેન્ડ  1, 2, 3 રૂ. 1,500
વેસ્ટ સ્ટેન્ડ (West Stand) Level 1 રૂ. 2,000, Level 2 & 3 રૂ. 2,500
સાઉથ પેવેલિયન (South Pavilion)   Level 1 રૂ. 7,000
કોર્પોરેટ બોક્સ (Corporate Box) | VIP રૂ.6,000 – 7,000

ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટમાં (NZ Team Visit)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટની મહેમાન બની રહી છે. અત્યાર સુધી આ સ્ટેડિયમ પર કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. ગત વર્ષે જાન્યુઆરી 2025માં ભારતીય મહિલા ટીમે પણ અહીં આયર્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો.

સ્ટાર ખેલાડીઓનો જલવો (Star Players in Action)

શુભમન ગિલની કેપ્ટનશિપ (Captaincy) હેઠળની ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિરાટ અને રોહિતને લાઈવ રમતા જોવા માટે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

Match details
Niranjan Shah Stadium, Rajkot
Series
New Zealand tour of India
Season 2025/26
Match number ODI no. 4938
Hours of play (local time) 13.30 start, First Session 13.30-17.00, Interval 17.00-17.30, Second Session 17.30-21.00
Match days 14 January 2026 – daynight (50-over match)

Player Role

Shubman Gill (c)
Top order Batter
Shreyas Iyer (vc)
Top order Batter
Arshdeep Singh 
Bowler
Harshit Rana 
Bowler
Ravindra Jadeja 
Allrounder
Yashasvi Jaiswal 
Opening Batter
Virat Kohli 
Top order Batter
Kuldeep Yadav 
Bowler
Mohammed Siraj 
Bowler
Nitish Kumar Reddy 
Batting Allrounder
Rishabh Pant †
Wicketkeeper Batter
Prasidh Krishna 
Bowler
KL Rahul †
Wicketkeeper Batter
Rohit Sharma 
Top order Batter
Washington Sundar 
Bowling Allrounder

 

Player Role

Michael Bracewell (c)
Batting Allrounder
Adithya Ashok 
Bowler
Kristian Clarke 
Bowler
Josh Clarkson 
Batting Allrounder
Devon Conway †
Wicketkeeper Batter
Zak Foulkes 
Allrounder
Mitchell Hay †
Wicketkeeper Batter
Kyle Jamieson 
Bowler
Nick Kelly 
Top order Batter
Jayden Lennox 
Bowler
Daryl Mitchell 
Batting Allrounder
Henry Nicholls 
Top order Batter
Glenn Phillips 
Allrounder
Michael Rae 
Bowler
Will Young 
Top order Batter

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Cricket (ક્રિકેટ) ODI (વન-ડે) Rajkot (રાજકોટ)

Post navigation

Previous: ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
Next: છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવી જરૂરી નથી; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Related News

Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
the hundred pakistani players

The Hundred માંથી પાકિસ્તાની ખેલાડીઓ OUT? IPL ફ્રેન્ચાઇઝીસન નિર્ણયથી ખળભળાટ

Chief Editor February 20, 2026
T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ. જાણો ગ્રુપ લિસ્ટ, મેચ શેડ્યૂલ અને સેમીફાઈનલનું ફોર્મેટ. વાંચો લેટેસ્ટ અપડેટ.

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ. જાણો ગ્રુપ લિસ્ટ, મેચ શેડ્યૂલ અને સેમીફાઈનલનું ફોર્મેટ. વાંચો લેટેસ્ટ અપડેટ.

user 1 February 19, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.