Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી: આ જિલ્લામાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ

Chief Editor May 9, 2026
gujarat summer heatwave

Gujarat Heatwave Alert | ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે ગરમીની ગંભીર આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે. આજે 9 May ના રોજ અમદાવાદમાં ‘યેલો ઍલર્ટ’ (Yellow Alert) જાહેર કરાયું છે, પરંતુ આવતીકાલથી સ્થિતિ વધુ વિકટ બનશે.

અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ‘ઓરેન્જ ઍલર્ટ’ (Orange Alert) આપવામાં આવ્યું છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન પર સક્રિય થયેલ સાયક્લોનિક સરક્યુલેશન (Cyclonic Circulation) સિસ્ટમને કારણે વાતાવરણ શુષ્ક રહેશે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. સતત 6 દિવસ સુધી રાજ્યમાં હિટવેવની (Heatwave) સ્થિતિ રહેશે, જેના કારણે નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને લૂ થી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Gujarat (ગુજરાત) Heatwave (હીટવેવ) IMD (હવામાન વિભાગ)

Post navigation

Previous: ટ્રમ્પની ઈરાનને ચેતવણી: પરમાણુ મંત્રણા નિષ્ફળ જશે તો લેવાશે આકરા પગલાં
Next: Redmi K100 સીરીઝ: 10,000mAh બેટરી અને 2K ડિસ્પ્લે ફીચર્સ સાથે આવશે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.