Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ગુજરાતમાં 72 IAS અધિકારીઓની બદલી: કલેક્ટર અને કમિશનરો બદલાયા

Chief Editor May 13, 2026
ias transfer in gujarat

Gujarat IAS Officers Transfer | ગાંધીનગર (Gandhinagar): ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં (Administrative Structure) અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 13 મે, 2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યના કુલ 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી (Transfer) અને નવી નિમણૂક (Appointment) કરવામાં આવી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) સંપન્ન થયા બાદ સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

 

ક્રમ અધિકારીનું નામ ક્યાંથી બદલી થઈ (જૂનો હોદ્દો) નવી નિમણૂક (નવો હોદ્દો) કોની જગ્યાએ / કોને ચાર્જમાંથી મુક્ત કર્યા
૧ શ્રી ડી.એન. મોદી મ્યુનિસિપલ કમિશનર, જામનગર વિકાસ કમિશનર, ગાંધીનગર શ્રી કે.એલ. બચાણીને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૨ શ્રી આનંદ બાબુલાલ પટેલ કલેક્ટર, કચ્છ-ભુજ કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર શ્રી રચિત રાજને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૩ શ્રી સુજીત કુમાર કલેક્ટર, અમદાવાદ સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ શ્રીમતી પી. ભારતીને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૪ શ્રી અજય પ્રકાશ ડાયરેક્ટર, GEDA, ગાંધીનગર MD, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ., વડોદરા –
૫ ડો. સૌરભ ઝમસિંગ પારધી કલેક્ટર, સુરત ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર શ્રી મયૂર કે. મહેતાની બદલી થવાથી
૬ શ્રી ગૌરાંગભાઈ એચ. મકવાણા કલેક્ટર, ભરૂચ ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર શ્રી અજય પ્રકાશની બદલી થવાથી
૭ શ્રી સંજય કે. મોદી કલેક્ટર, નર્મદા-રાજપીપળા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GSTDREIS, ગાંધીનગર શ્રી જે.કે. જાદવની બદલી થવાથી
૮ શ્રી કિરણ બી. ઝવેરી કલેક્ટર, મોરબી મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી જે.બી. દેસાઈને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૯ કુ. ક્ષિપ્રા એસ. અગ્રે કલેક્ટર, નવસારી કમિશનર, MSME, ગાંધીનગર શ્રી કે.સી. સંપતને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૧૦ શ્રી યોગેશ બી. નિરગુડે કલેક્ટર, દાહોદ એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર શ્રીમતી સ્તુતિ ચારણને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૧૧ શ્રી અમિત પ્રકાશ યાદવ કલેક્ટર, ખેડા-નડિયાદ એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર શ્રી આર.એન. ડોડિયાની બદલી થવાથી
૧૨ શ્રી એન.વી. ઉપાધ્યાય કલેક્ટર, ગીર-સોમનાથ કલેક્ટર, ખેડા-નડિયાદ શ્રી અમિત પ્રકાશ યાદવની બદલી થવાથી
૧૩ શ્રી પ્રભવ જોષી MD, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી તેજસ દિલીપભાઈ પરમારની બદલી થવાથી
૧૪ કુ. પ્રશસ્તિ પરીક કલેક્ટર, અરવલ્લી-મોડાસા MD, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગર શ્રી અજય પ્રકાશને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૧૫ ડો. (શ્રીમતી) જીન્સી રોય કલેક્ટર, બોટાદ MD, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર શ્રી અરવિંદ વી.ની બદલી થવાથી
૧૬ શ્રી અનિલકુમાર આર. રણવાસિયા કલેક્ટર, જૂનાગઢ કલેક્ટર, કચ્છ-ભુજ શ્રી આનંદ બાબુલાલ પટેલની બદલી થવાથી
૧૭ શ્રી મયૂર કે. મહેતા ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર કલેક્ટર, વાવ-થરાદ શ્રી જે.એસ. પ્રજાપતિની બદલી થવાથી
૧૮ શ્રી જીતેન્દ્ર એન. વાઘેલા મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેક્ટર, ગીર-સોમનાથ શ્રી એન.વી. ઉપાધ્યાયની બદલી થવાથી
૧૯ શ્રી જે. એસ. પ્રજાપતિ કલેક્ટર, વાવ-થરાદ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી જીતેન્દ્ર એન. વાઘેલાની બદલી થવાથી
૨૦ શ્રી એચ.એમ. વોરા DDO, સાબરકાંઠા-હિંમતનગર કલેક્ટર, બોટાદ ડો. (શ્રીમતી) જીન્સી રોયની બદલી થવાથી
૨૧ ડો. વિપિન ગર્ગ કલેક્ટર, તાપી-વ્યારા MD, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ., ગાંધીનગર શ્રી પ્રભવ જોષીની બદલી થવાથી
૨૨ કુ. શાલિની દુહાન કલેક્ટર, ડાંગ-આહવા મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન કુ. જેસ્મીન હસરતને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૨૩ શ્રી ભવ્ય વર્મા કલેક્ટર, વલસાડ કલેક્ટર, અમદાવાદ શ્રી સુજીત કુમારની બદલી થવાથી
૨૪ શ્રી નીતિન વી. સાંગવાન ડાયરેક્ટર, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગર કલેક્ટર, વલસાડ શ્રી ભવ્ય વર્માની બદલી થવાથી
૨૫ શ્રી તેજસ દિલીપભાઈ પરમાર મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ કલેક્ટર, સુરત ડો. સૌરભ ઝમસિંગ પારધીની બદલી થવાથી
૨૬ શ્રી યોગેશ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર, વાપી કલેક્ટર, જૂનાગઢ શ્રી અનિલકુમાર રણવાસિયાની બદલી થવાથી
૨૭ શ્રી દેવ ચૌધરી મ્યુનિસિપલ કમિશનર, નવસારી કલેક્ટર, તાપી-વ્યારા ડો. વિપિન ગર્ગની બદલી થવાથી
૨૮ ડો. નવનાથ કે. ગવહાણે મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર કલેક્ટર, ભરૂચ શ્રી ગૌરાંગભાઈ મકવાણાની બદલી થવાથી
૨૯ શ્રી મનીષ ગુરવાની મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ કલેક્ટર, નવસારી કુ. ક્ષિપ્રા એસ. અગ્રેની બદલી થવાથી
૩૦ શ્રી સ્વપ્નિલ ખરે મ્યુનિસિપલ કમિશનર, મોરબી કલેક્ટર, મોરબી શ્રી કિરણ બી. ઝવેરીની બદલી થવાથી
૩૧ શ્રી ગૌરવ દિનેશ રમેશ ડે. મ્યુનિસિપલ કમિશનર, સુરત ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શ્રી મિરાંત જતિન પરીખની બદલી થવાથી
૩૨ શ્રી મિરાંત જતિન પરીખ ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ CEO, AUDA, અમદાવાદ શ્રી અમૃતેશ કે. ઔરંગાબાદકરને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૩૩ શ્રી ગંગા સિંઘ ડે. મ્યુનિસિપલ કમિશનર, વડોદરા કલેક્ટર, નર્મદા-રાજપીપળા શ્રી સંજય કે. મોદીની બદલી થવાથી
૩૪ કુ. સુરભી ગૌતમ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરા કલેક્ટર, દાહોદ શ્રી યોગેશ બી. નિરગુડેની બદલી થવાથી
૩૫ ડો. પ્રશાંત જિલોવા રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ કલેક્ટર, પાટણ શ્રી તુષારકુમાર વાય. ભટ્ટની બદલી થવાથી
૩૬ શ્રી મિલિંદ બાપના મ્યુનિસિપલ કમિશનર, આણંદ કલેક્ટર, અરવલ્લી-મોડાસા કુ. પ્રશસ્તિ પરીકની બદલી થવાથી
૩૭ શ્રી બી.સી. પરમાર OSD, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન DDO, બોટાદ શ્રી અક્ષય બુદાનિયાની બદલી થવાથી
૩૮ કુ. શિવાની ગોયલ DDO, સુરત MD, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL), વડોદરા –
૩૯ શ્રીમતી મમતા એચ. હિરપરા DDO, વડોદરા ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ –
૪૦ શ્રી અંકિત પન્નુ DDO, જામનગર ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ –
૪૧ કુ. પુષ્પ લતા DDO, નવસારી રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ ડો. પ્રશાંત જિલોવાની બદલી થવાથી
૪૨ શ્રી અક્ષય બુદાનિયા DDO, બોટાદ ડે. મ્યુનિસિપલ કમિશનર, વડોદરા શ્રી ગંગા સિંઘની બદલી થવાથી
૪૩ કુ. જેસ્મીન હસરત DDO, મહેસાણા CEO, GUDA, ગાંધીનગર શ્રી ડી.ડી. જાડેજાને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૪૪ શ્રી દીપેશ કેડિયા DDO, અરવલ્લી-મોડાસા મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી ડી.એન. મોદીની બદલી થવાથી
૪૫ શ્રી મહેશ એસ. જાની રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ ચેરમેન, ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ –
૪૬ કુ. સંગીતા રાયાણી મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી સ્વપ્નિલ ખરેની બદલી થવાથી
૪૭ શ્રી આર.એન. ડોડિયા એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી મિલિંદ બાપનાની બદલી થવાથી
૪૮ શ્રી જીવાણી કાર્તિક નાગજીભાઈ DDO, વાવ-થરાદ DDO, નવસારી કુ. પુષ્પ લતાની બદલી થવાથી
૪૯ શ્રી જયંત સિંઘ રાઠોર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, સોનગઢ DDO, જૂનાગઢ શ્રી એચ.પી. પટેલની બદલી થવાથી
૫૦ શ્રી પ્રણવ વિજયવર્ગીય પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, વાંસદા DDO, પંચમહાલ-ગોધરા શ્રી ડી.એમ. દેસાઈને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૫૧ શ્રી કલ્પેશ કુમાર શર્મા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, છોટાઉદેપુર DDO, વાવ-થરાદ શ્રી જીવાણી કાર્તિક નાગજીભાઈની બદલી થવાથી
૫૨ કુ. નિશા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, ભરૂચ DDO, જામનગર શ્રી અંકિત પન્નુની બદલી થવાથી
૫૩ કુ. અંચુ વિલ્સન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, રાજપીપળા DDO, મહેસાણા કુ. જેસ્મીન હસરતની બદલી થવાથી
૫૪ શ્રી સુનિલ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, માંડવી રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગર શ્રી ડી.કે. પંડ્યાની બદલી થવાથી
૫૫ શ્રી પાટીલ આનંદ અશોક પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, ડાંગ-આહવા DDO, વડોદરા શ્રીમતી મમતા હિરપરાની બદલી થવાથી
૫૬ શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, દાહોદ DDO, સુરત કુ. શિવાની ગોયલની બદલી થવાથી
૫૭ શ્રી એન.એફ. ચૌધરી MD, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (UGVCL) મ્યુનિસિપલ કમિશનર, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી યોગેશ ચૌધરીની બદલી થવાથી
૫૮ શ્રી એચ.પી. પટેલ DDO, જૂનાગઢ DDO, સાબરકાંઠા-હિંમતનગર શ્રી એચ.એમ. વોરાની બદલી થવાથી
૫૯ શ્રી એન.ડી. પરમાર જોઇન્ટ ઇલેક્શન કમિશનર, સ્ટેટ ઇલેક્શન કમિશન કલેક્ટર, ડાંગ-આહવા કુ. શાલિની દુહાનની બદલી થવાથી
૬૦ શ્રી જે.કે. જાદવ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GSTDREIS, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડો. નવનાથ ગવહાણેની બદલી થવાથી
૬૧ શ્રી બી.ડી. દવેરા CEO, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી મનીષ ગુરવાનીની બદલી થવાથી
૬૨ શ્રી જયેશકુમાર બી. ઉપાધ્યાય ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી દેવ ચૌધરીની બદલી થવાથી
૬૩ શ્રી ડી. કે. પંડ્યા રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગર એડિશનલ CEO, GSDMA, ગાંધીનગર –
૬૪ કુ. મહેક જૈન આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટ (સિટી-૨) DDO, અરવલ્લી-મોડાસા શ્રી દીપેશ કેડિયાની બદલી થવાથી
૬૫ શ્રી વિદ્યાસાગર આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકા DDO, મોરબી શ્રી એન.એસ. ગઢવીને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૬૬ કુ. વંદના મીના આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, મહીસાગર શ્રી ડી.આર. પટેલને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૬૭ શ્રી હિરેન જે. બારોટ આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, અરવલ્લી-મોડાસા શ્રી વી.આર. સક્સેનાને વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા
૬૮ શ્રી રાજેશ કુમાર મૌર્ય આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, સોનગઢ શ્રી જયંત સિંઘ રાઠોરની બદલી થવાથી
૬૯ શ્રી સ્વપ્નિલ એમ. સિસલે આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોળ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, વાંસદા શ્રી પ્રણવ વિજયવર્ગીયની બદલી થવાથી
૭૦ શ્રી ઓમકાર આર. શિંદે આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, છોટાઉદેપુર શ્રી કલ્પેશ કુમાર શર્માની બદલી થવાથી
૭૧ લે. કર્નલ આવતે અમોલ શાંતારામ આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, રાજપીપળા કુ. અંચુ વિલ્સનની બદલી થવાથી
૭૨ શ્રી પ્રતીક જૈન આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, દાહોદ શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીનાની બદલી થવાથી

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat government (ગુજરાત સરકાર)

Post navigation

Previous: સાઉદીએ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર કરી હતી સીક્રેટ એર સ્ટ્રાઈક
Follow

Recent Posts

  • ગુજરાતમાં 72 IAS અધિકારીઓની બદલી: કલેક્ટર અને કમિશનરો બદલાયા
  • સાઉદીએ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર કરી હતી સીક્રેટ એર સ્ટ્રાઈક
  • NEET પેપર લીક: 2 ભાઈઓએ ડૉક્ટર પાસેથી 30 લાખમાં પેપર ખરીદ્યાનો દાવો
  • અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું નિધન: લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • હંતાવાયરસનો કહેર: વેક્સિન વગર કેવી રીતે થશે ઈલાજ? શું આ કોરોનાની જેમ ફેલાશે? જાણો…
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.