Skip to content
February 26, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • National
  • Google Year in Search 2025: ભારતમાં આ વર્ષે શું સર્ચ થયું?

Google Year in Search 2025: ભારતમાં આ વર્ષે શું સર્ચ થયું?

Chief Editor December 27, 2025
Google Year in Search 2025 India

Google Year in Search 2025 India

Google Year in Search 2025: ગૂગલે ગુરુવારે વર્ષ 2025નો સર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. આ વર્ષે ભારતીય યુઝર્સે IPL થી લઈને મહાકુંભ સુધીની વિગતો વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું છે. IPL પછી ગૂગલ જેમિની (Google Gemini) બીજા સ્થાને છે. ગૂગલે ટ્રેન્ડિંગ સર્ચનું ‘A થી Z’ લિસ્ટ પણ રજૂ કર્યું છે, જેમાં મૂળાક્ષરનો દરેક અક્ષર એક અલગ લોકપ્રિય ક્વેરી (પ્રશ્ન) દર્શાવે છે. ચાલો જાણીએ આ વર્ષે શું-શું સર્ચ થયું…

ભારતમાં 2025ની ટોપ ટ્રેન્ડિંગ સર્ચ

  1. આઈપીએલ (IPL)

  2. ગૂગલ જેમિની (Google Gemini)

  3. એશિયા કપ

  4. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી

  5. પ્રો કબડ્ડી લીગ

  6. મહાકુંભ

  7. મહિલા વિશ્વ કપ

  8. ગ્રોક (Grok)

  9. સૈયારા

  10. ધર્મેન્દ્ર

વધુ વિગતો: ગૂગલના જણાવ્યા અનુસાર, ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલો શબ્દ ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ (IPL) હતો. બીજા ક્રમે ગૂગલ જેમિની, ત્રીજા સ્થાને એશિયા કપ, ચોથા સ્થાને ICC ચેમ્પિયન્સ ટ્રોફી, પાંચમા સ્થાને પ્રો કબડ્ડી લીગ, છઠ્ઠા સ્થાને મહાકુંભ, સાતમા સ્થાને મહિલા વિશ્વ કપ, આઠમા સ્થાને ગ્રોક, નવમા સ્થાને સૈયારા અને દસમા સ્થાને ધર્મેન્દ્ર રહ્યા હતા.


AI કેટેગરીમાં ગૂગલ જેમિની સૌથી લોકપ્રિય

ગૂગલે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી જોડાયેલ સૌથી વધુ ટ્રેન્ડિંગ સર્ચની યાદી પણ જાહેર કરી છે:

  • ગૂગલ જેમિની પ્રથમ સ્થાને રહ્યું.

  • ત્યારબાદ જેમિની AI ફોટો બીજા ક્રમે.

  • GROK (ગ્રોક) ત્રીજા, ડીપસીક ચોથા અને પર્પ્લેક્સિટી પાંચમા ક્રમે રહ્યા.

  • છઠ્ઠા સ્થાને ગૂગલ AI સ્ટુડિયો, સાતમા ક્રમે ChatGPT, આઠમા ક્રમે ChatGPT ઘિબલી આર્ટ, નવમા ક્રમે ફ્લો અને દસમા સ્થાને ઘિબલી સ્ટાઇલ ઇમેજ જનરેટર રહ્યું.

ભારતમાં ટોચના ટ્રેન્ડ્સમાં જેમિની ટ્રેન્ડ પ્રથમ સ્થાને, ઘિબલી ટ્રેન્ડ બીજા સ્થાને, 3D મોડલ ટ્રેન્ડ ત્રીજા સ્થાને, જેમિની સાડી ટ્રેન્ડ ચોથા સ્થાને અને એક્શન ફિગર ટ્રેન્ડ પાંચમા સ્થાને રહ્યો હતો.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Google (ગૂગલ)

Post navigation

Previous: કેનેડાની હોસ્પિટલમાં 8 કલાક સુધી સારવાર ન મળતા ભારતીયનું મોત
Next: 2025માં આ 10 IPO એ રોકાણકારોના નાણાં ડુબાડ્યા, જાણો અત્યારે શું છે શેરના ભાવ

Related News

Wedding Shooting in bihar's Buxar

Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર

Chief Editor February 25, 2026
ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

user 1 February 24, 2026
India-Canada Trade Deal

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ

Chief Editor February 24, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
  • ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ
  • ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, પાયલોટ સહિત તમામ 7 મુસાફરનાં મોત
  • PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં

You may have missed

weight-gain-after-workout-reasons-and-fitness-tips

વર્કઆઉટ કરવા છતાં પણ વધી રહ્યું છે વજન? જાણો ક્યાં છે ભૂલ

Chief Editor February 25, 2026
holi color

હોળીના સિન્થેટિક રંગોથી સાવધાન: સ્કીન, આંખો અને ફેફસાંને થઈ શકે છે ગંભીર નુકસાન

Chief Editor February 25, 2026
HPV Vaccination

સર્વાઇકલ કેન્સર સામે સરકારનો મોટો નિર્ણય: 14 વર્ષની છોકરીઓને મફત અપાશે HPV વેક્સિન

Chief Editor February 25, 2026
nri-returns-to-india-from-usa-viral-post-hyderabad-youth

‘હું 9 વર્ષ પાછળ જતો રહ્યો હોઉં તેવું લાગે છે’, અમેરિકાથી ભારત પરત ફરેલા NRIની પોસ્ટ વાયરલ

Chief Editor February 25, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.