Free Aadhaar Email Update | આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે અનિવાર્ય અને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓથી લઈને બેંકિંગ અને ખાનગી કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ ફરજિયાત છે, જેના કારણે તેને હંમેશા અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર ધારકો માટે એક ખુશખબર આપવામાં આવ્યા છે. UIDAIની નવી જાહેરાત અનુસાર, આગામી 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી આધાર કાર્ડમાં ઈમેઇલ આઇડી (Email ID) અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત આપવામાં આવશે.
સામાન્ય રીતે આ સુવિધા માટે ગ્રાહકોએ GST સાથે 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે, જે આગામી 6 મહિના માટે માફ રહેશે.
UIDAIના નિયમો મુજબ, જો તમે આ મફત સેવાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ‘આધાર મોબાઇલ એપ’ (Aadhaar Mobile App) નો ઉપયોગ કરવો પડશે.
જો તમે આ એપ્લિકેશન દ્વારા તમારું ઈમેઇલ આઇડી અપડેટ અથવા ચેન્જ કરશો, તો તમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવું કે આ ફ્રી ઓફર માત્ર ઓફિશિયલ મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ છે.
જો તમે અન્ય કોઈ માધ્યમ, ઓનલાઈન પોર્ટલ અથવા આધાર કેન્દ્ર પર જઈને આ પ્રક્રિયા કરાવશો, તો નિયત કરવામાં આવેલો 75 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
આધાર સાથે ઈમેઇલ આઇડી લિંક હોવાના ફાયદા
આધાર કાર્ડ સાથે ઈમેઇલ આઇડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંનેમાં મોટો ફાયદો થાય છે:
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…