Skip to content
March 13, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

Dallasમાં VYO શ્રીનાથધામ હવેલી શ્રી યદુનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી

Chief Editor April 18, 2024
19 hav2

 

એપ્રીલ ૧૪ ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ ધામધૂમ થી શ્રી યમુનાજી અને શ્રી ગુસાઇજી ના છઠ્ઠા લાલન શ્રી યદુનાથજી ના પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી થઈ હતી.


પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી એ વચનામૃત દ્વારા “શ્રી યમુનાજી ના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવીક સ્વરૂપ” નું સુંદર રીતે વર્ણન કરી વૈષ્ણવોને “શ્રી યમુનાજી ના અલૌકિક સ્વરૂપ” ના દર્શન કરાવ્યા.


ત્યાર બાદ શ્રી મથુરભાઈ અને વૈષ્ણવો એ અલગ અલગ રાગ અને સંગીત સાથે શ્રીયમુનાજી ના ૪૧ પદ ગાન કરી પ્રભુ સાનિધ્યમાં અનેરો આનંદ માણ્યો.
શ્રીનાથધામ હવેલી ના કમીટી મેમ્બર્સ એ શનિવાર, મે ૪ ના ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવી રહેલા શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ઉત્સવમાં લાભનિમિત્ત થવા માટે આમંત્રણ આપ્યુ.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dallas (ડલ્લાસ) USA Gujarti Samaj News

Post navigation

Previous: DFW ગુજરાતી સમાજ અને હિન્દુ ટેમ્પલ સોસાયટીએ રામનવમી ઉજવી
Next: વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા શ્રીયમુનાજી લોટી ઉત્સવની ઉજવણી
Follow

Recent Posts

  • દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નથી, સપ્લાય 100% શરૂ રહેશે: હરદીપ સિંહ પુરી
  • ઓઇલના વધતા ભાવથી દુનિયા પરેશાન, પણ ટ્રમ્પ ખુશ; કહ્યું- અમે અઢળક પૈસા બનાવ્યા
  • LPG સંકટ: હોટલ અને રેસ્ટોરન્ટ હવે ગેસને બદલે કોલસા-કેરોસીનનો ઉપયોગ કરી શકશે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • પીરિયડ્સ લીવથી મહિલાઓની કારકિર્દીને નુકસાન થઈ શકે છે: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • ગુજરાત બનશે એનર્જી હબ: 2047 સુધીમાં 187 GW રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક, ખેડૂતોને એક જ શિફ્ટમાં વીજળી મળશે
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.