Breaking News

Default Placeholder despite decline the indian rupee is stronger in these 5 countries

મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ ‘XGN’નો પ્રારંભ કરાવ્યો

અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આયોજીત કાર્યક્રમમાં વન અને પર્યાવરણમંત્રી શ્રી મુળુભાઈ બેરાનાKnow More

‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે આયોજિત પરિસંવાદમાં મુખ્યમંત્રીશ્રીનો નવતર અભિગમ

પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-PARINAM પોર્ટલનું મુખ્યમંત્રીશ્રીએ કર્યુ લોન્ચીંગ પંચાયત વિભાગની યોજનાઓ સહિત વિવિધ કામગીરીનાKnow More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં ભારતના
શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર થઇ

– આ ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે-કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલીKnow More

કચ્છમાં ધોરડોના સફેદ રણમાં યોગ સત્રમાં જી-20 દેશોના પ્રતિનિધિઓ યોગમય બન્યા

જી ૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાંKnow More

ભૌતિકતા પૂર્ણ બનાવે છે,આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

GTUએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતાKnow More

 ૭૪-મા ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નનેમૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીનKnow More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના ૬૭મા બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન

અમદાવાદ શહેર પોલીસના નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધનકરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુંKnow More

સિવિલ હોસ્પિટલમાં ૧૫મો વાર્ષિક ‘બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ’ સંપન્ન

ભારત અને અમેરિકાના તબીબોની ટીમ દ્વારા મૂત્રાશયની કોથળીની ગંભીર બીમારીધરાવતા બાળકોની અત્યંત જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાંKnow More

મદદનીશ કમિશનરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ઝોન-1, અમદાવાદની નવનિર્મિત કચેરીનું અધિક મુખ્ય સચિવશ્રી(આરોગ્ય)ના હસ્તે લોકાર્પણ

મદદનીશ કમિશનરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ ઝોન-૧નીઅખબારી યાદી જણાવે છે કે ગુજરાત સરકારશ્રીનાKnow More