અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રીએ બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું -: મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિ :-Know More
