Business

ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલG ૨૦ ના પ્રતિનિધિશ્રીઓ સાથે જોડાયા00000 G 20 ના...
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના યાત્રાધામોમાં ૧૫,૦૦૦ કિલોવોટથી વધુ સૌરઊર્જાનું ઉત્પાદન ગુજરાતી પ્રજાના આદ્યાત્મિક ઊર્જાના કેન્દ્રબિંદુ એવા યાત્રાધામો...
19-8 કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આજે ગિફટ સિટી, ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઇએફએસસી)નાં વિકાસ અને વૃદ્ધિ પર નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી GIFTCL દ્વારા આયોજિત આ મુલાકાતમાં ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી20 પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની...