Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 3 લોકોના મોત

Chief Editor May 20, 2026
bhavnagar-dholera-highway-road-accident-car-container-collision-three-death

Bhavnagar Road Accident | ભાવનગર-ધોલેરા હાઇવે પર (Highway) મોડી રાત્રે એક હૃદયધબકારા રોકી દેતી મોટી દુર્ઘટના સામે આવી છે. ભડભીડ ટોલનાકા નજીક પૂરપાટ ઝડપે જતી એક બેફામ કાર (Car) આગળ ચાલી રહેલા કન્ટેનરની (Container) પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માત (Accident) એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા કરુણ મોત નીપજ્યા હતા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ (Police) અને હાઇવે ઑથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારની સ્થિતિ એટલી હદે બિસ્માર થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા મૃતકોના શબને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ત્યારબાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા હતા. પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ વીરેન્દ્ર સિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક તરીકે થઈ છે.

એકસાથે 3 આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કન્ટેનર ચાલક સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Bhavnagar Dholera Highway (ભાવનગર-ધોલેરા હાઇવે) Road Accidents (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: શેરબજાર અને સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે
Next: કોણ છે જ્યોર્જિયા મેલોની? જાણો ઇટલીના PMની ઉંમર અને નેટવર્થ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.