Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Ahmedabad: દાણીલીમડામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતી પર છરીના 4 ઘા ઝીંક્યા

Chief Editor January 22, 2026
ahmedabad-danilimda-one-sided-love-attack-girl-stabbing-news

Ahmedabad Danilimda Stabbing | અમદાવાદ (Ahmedabad) ના દાણીલીમડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વધુ એક છરીબાજીની ઘટના સામે આવી છે. રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં જાહેરમાં એક યુવતી પર જીવલેણ હુમલો (Fatal Attack) થતા ચકચાર મચી ગઈ છે.

બહેરામપુરાની તમન્ના શેખ નામની યુવતી જ્યારે બેકરીમાં ખરીદી કરી રહી હતી, ત્યારે રહીમ ઉર્ફે નોમાન નામના યુવકે ત્યાં આવીને તકરાર શરૂ કરી હતી. આરોપીએ “તું મારી સાથે વાત કેમ નથી કરતી?” તેમ કહીને તીક્ષ્ણ છરી (Sharp Knife) વડે યુવતી પર એક પછી એક ચાર ઘા ઝીંકી દીધા હતા. એકતરફી પ્રેમ (One-sided Love) માં પાગલ યુવકે આ હિંસક કૃત્ય આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ દેખાય છે. ઈજાગ્રસ્ત યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ઉલ્લેખનીય છે કે, દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 8 દિવસમાં આ ત્રીજી ઘટના છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Ahmedabad (અમદાવાદ)

Post navigation

Previous: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં ₹12,700 અને સોનામાં ₹3,000થી વધુની પીછેહઠ
Next: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી, પત્નીનું મોત થતાં આઘાતમાં આપઘાત કર્યો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.