Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Ahmedabad બન્યું મ્યુઝિક હબ, Himesh Reshammiyaના કોન્સર્ટે ધૂમ મચાવી

Chief Editor December 14, 2025
Ahmedabad becomes music hub, Himesh Reshammiya's concert creates buzz

Ahmedabad becomes music hub, Himesh Reshammiya's concert creates buzz

Himesh Reshammiya Concert : રોકસ્ટાર હિમેશ રેશમિયા, જેને ચાહકો પ્રેમથી લોર્ડ HR કહે છે, હાલ જબરદસ્ત ફોર્મમાં છે. અમદાવાદમાં તેમનો મ્યુઝિકલ શો સંપૂર્ણ સોલ્ડ આઉટ રહ્યો, જ્યાં હજારો ચાહકો તેમના સુપરહિટ ગીતો પર ગાતા અને નાચતા જોવા મળ્યા. મુંબઈ અને દિલ્હીના સોલ્ડ આઉટ શો બાદ, હિમેશે ફરી સાબિત કર્યું કે તેમની લાઈવ કોન્સર્ટ્સ દેશભરમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે.

બેકટુબેક સોલ્ડ આઉટ શો અને કેપ મેનિયા ટૂર સાથે લોર્ડ HR નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ખાસ કરીને બેડાસ રવિ કુમારની ભારે ચર્ચા ચાલી રહી છે. તેમના ગીતોની લોકપ્રિયતા અને માયન્ત્રા, KFC, ક્રોક્સ જેવી મોટી બ્રાન્ડ્સ સાથેના એન્ડોર્સમેન્ટ્સ બતાવે છે કે હિમેશ રેશમિયા આજે આખા દેશમાં છવાયેલા છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

હિમેશ રેશમિયાનું ક્રેઝ હવે ગ્લોબલ લેવલે પણ જોવા મળી રહ્યું છે. બેન્કોકમાં તેમના ચાહકો ઝલક દિખલા જા પર ઝૂમી રહ્યા છે. આ વાયરલ વીડિયો તેમની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા દર્શાવે છે. સાથે જ, બ્લૂમબર્ગની ટોપ પોપ આર્ટિસ્ટ્સ લિસ્ટમાં સ્થાન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય કલાકાર બન્યા છે.

લોર્ડ HR અહીં અટકવાના નથી. તાજેતરમાં તેમણે સુરૂર કા સૈલાબની જાહેરાત કરી છે, જે કેપ મેનિયા ગ્લોબલ ટૂરનો ભાગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના શો તો માત્ર શરૂઆત હતી. હવે ભારત ઉપરાંત મધ્ય પૂર્વ, યુરોપ, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં શો યોજાનાર છે.

હિમેશ રેશમિયાએ તેમના કારકિર્દીમાં 2000થી વધુ સુપરહિટ ગીતો આપ્યા છે, જેમને યૂટ્યુબ પર 200 બિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેમનું મ્યુઝિક લેબલ હિમેશ રેશમિયા મેલોડીઝએ 25 બિલિયનથી વધુ વ્યૂઝ, 12.5 બિલિયન ઓડિયો સ્ટ્રીમ્સ અને 10 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે.

હવે લોર્ડ HRના ચાહકો આતુરતાથી કેપ મેનિયા ઇન્ટરનેશનલ ટૂરની વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. એક વાત ચોક્કસ છે જ્યાં હિમેશ રેશમિયા, ત્યાં બધું જ એપિક!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Ahmedabad (અમદાવાદ) Himesh Reshammiya (હિમેશ રેશમિયા)

Post navigation

Previous: રાજ્ય સરકારના એક અધિકારી 373 પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છે
Next: Anand: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પલોલ ગામની મુલાકાત લીધી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.