Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat
Aditya Gadhvi Upcoming Concert 2025

Aditya Gadhvi Concert in Frisco Texas USA 2025 | ગુજરાત સહિત દેશભરમાં આદિત્ય ગઢવી તેમના ગીતને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આજનો યુવા વર્ગને તેમના સોંગ ખૂબ જ પસંદ આવે છે. ભારતની સાથો સાથ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ તેમના મોટા ચાહક છે. જેથી વિદેશમાં પણ તેમના પ્રોગ્રામ થતા હોય છે.

આ વર્ષ દરમિયાન પણ તેમને અનેક દેશનો પ્રવાસ ખેડ્યો છે અને આવનારા સમયમાં પણ તેઓ કયા દેશમાં જવાના છે તેનો શિડ્યુલ સામે આવ્યો છે. આદિત્ય ગઢવી આગામી સમયમાં યુએસના પ્રવાસે થઇ રહ્યા છે. જ્યાં તેઓ લાઈવ કોન્સર્ટ કરશે. તેમના શિડ્યુલની વાત કરવામાં આવે તો, તારીખ 22 ઓગસ્ટના 2025 ગુરૂવારના રોજ ટેક્સાસના ફ્રેસ્કો શહેરમાં મસ્તી ગ્રુપ ઇંક દ્વારા 3 દિવસીય દાંડીયા ધમાલનું આયોજન કર્યું છે.

Get ready, Dallas! The most awaited Navratri extravaganza is back with a bang – Aditya Gadhvi’s Dandiya Dhamaal 2025! Step into a night of vibrant colors, traditional beats, and non-stop dancing as we bring Gujarat’s festive spirit to Texas!

Aditya Gadhvi Concert in Frisco Texas

Event Highlights: Live Dandiya & Garba Music by the sensational Aditya Gadhvi & Team Electrifying folk and fusion performances Dandiya sticks available at the venue Delicious Indian food stalls and festive shopping Open dance floor for all age groups

Whether you’re a seasoned Garba dancer or a first-timer, this high-energy celebration is perfect for families, friends, and dance enthusiasts. Dress in your best traditional attire and prepare to twirl the night away!

Tickets are selling fast – book now and be part of Dallas’s biggest Navratri night of the year!

Venue Frisco Flyers Event Center 6300 Flyers Way 2 , Frisco , TX 75034

Online ticket https://events.sulekha.com/aditya-gadhai-s-dandiya-dhamaal-2025-dallas_event-in_frisco-tx_386792 https://www.desiticketwala.com 

Call for Tickit Gujarat darpan 510-449-8712

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: