Breaking News

Minister Bhanuben Babaria and women leaders tied a rakhi to Governor Acharya Devvratji

 

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને અન્ય મહિલા આગેવાનોએ રાખડી બાંધી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા તથા અન્ય મહિલા આગેવાનોએ રાજ્યપાલશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુ અને લોક કલ્યાણ માટે સદાય કર્તવ્યરત રહેવાની કામના કરી હતી.


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: