Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બહુચર માતા આપ સર્વેની દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી “માઁ”ના શ્રીચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી

Chief Editor October 25, 2023
25 bahu dar3

નવરાત્રીના પાવન પર્વે દુર્ગાઅષ્ટમીના મંગલમય દિવસે આસ્થા, ભક્તિ અને શક્તિનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ તેમજ પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચર માતાજીના માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ઉપરાંત મંદિર માં આઠમ ના યજ્ઞ માં સહભાગી થઈ ધન્યતા અનુભવી. બહુચર માતા આપ સર્વેની દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી “માઁ”ના શ્રીચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી.

બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ને બેચરાજીના જનતા દ્વારા વધાવી લીધું છે, જેનાથી બેચરાજી વિકાસના નવા દ્વાર ખુલશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ – દેવાંગ પંડ્યા (શંભુ ભાઈ) સહિત બેચરાજી શહેર અને તાલુકા અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો તેમ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ટેકનોલોજીના માધ્યમથી ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીન દ્વારા ST બસના મુસાફરો માટે ‘ટીકીટ સેવા’નો આજથી પ્રારંભ :-વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી
Next: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ કોન્ફરન્સના પૂર્વસંધ્યાએ એકતાનગરના આંગણે યુવાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Follow

Recent Posts

  • ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ભારતમાં કેમ કરે છે મનમાની? જાણો ઇનસાઇડ સ્ટોરી
  • અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું રસ્તા અકસ્માતમાં મોત, કાર ડિવાઇડર સાથે અથડાઈ
  • શું UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? RBI ગવર્નરે કરી સ્પષ્ટતા
  • AI ની વધતી માંગ વચ્ચે 2028 સુધી ચિપની અછત સર્જાઈ શકે છે: Samsung ની ચેતવણી
  • વાટ્સએપનું નવું અપડેટ: ગ્રુપ ચેટ્સ માટે 3 નવા ફીચર્સ લોન્ચ, જાણો તમામ વિગતો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.