Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકા પ્રવાસ- રોમા પીઠડીયા

H S June 28, 2023
28 ro1

by Roma Pithadia

અમારી ટ્રીપ માં ૫૬ મેમ્બર – ૩ દિવસ અને ૨ રાત્રિ ની ટુર હતી, સ્વામીનારાયન , ગુરુકુળ , પ્લેનો ફર્સ્ટ સ્ટોપ હતું  અને કેરોલટન , ટેક્સઆસ બીજું સ્ટોપ હતું, પહેલા દિવસે રેસ્ટ એરિયામાં ફાફડા, જલેબી, ચાઇ નો નાસ્તો હતો, ત્યાંથી નીકળી પંજાબી ધાબામાં લંચ કર્યું, રસ્તામાં , બસ માં, બિંગો રામ્યા , ગીતો  ગાયા , પ્રમોદ shshiwala ઈ માઉથ organ વગાડ્યું , વાસાળી વગાડી , ભજન ગાયા, હિન્દી ગીતગાયા, cooki- કૅન્ડી ખાધા, નાચ્યા , ખૂબજ આનંદકર્યો. 

સુપર ૮ જેવી હોટલ માં રાત વાસો કર્યો, સવાર ના ટાઈમસર, બધાજ બ્રેકફાસ્ટમાટે આવી ગયા, પછી થોડા ફોટા પડ્યા અને હનુમાન ટેમ્પલ જવા નીકળ્યા, અમે બધાએ નક્કી કર્યું હતું તેમ , ૫૦૦ ડોલર ની ગ્રોસરી એન્ડ ૧૦૦૧ ડોલર નું કેસ દાન કર્યું, ત્યાંથી santaafe થઈ સેન્ડિયાપીક ટ્રામ ટ્રેન જે દુનિયા ની એક સૌથી ઊંચી એન્ડ લાંબી ટ્રામટ્રેઈન છે તેમા બધાજ મેમ્બરે આનંદ કર્યો, તે પછી સમયે સીસી પિઝામાં ગરમા ગરમ પિઝા ખાધા, બધાજ મૅમ્બરોનો સાથ હોવાથી, રોમાબેન, પ્રવીણભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, જયેશભાઈ, મનુભાઈ, માલવ એન્ડ બીજા અન્ય કાર્યકર્તા ફટફટ ગરમાગરમ પિઝા સર્વ કરી, એનો પણ આનંદ માણ્યો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પછી ક્વાલિટીઈન જેવી ૩.૫ સ્ટાર હોટેલ માં ફરીથી રાતવાસોકર્યો. ત્રીજે દિવસે પાછા , બ્રેકફેસ્ટ મા ગરમાગરમ પૌહાબટાકા ને ચાઇ નો નાસ્તોકર્યો, ત્યારપછી નેશનલ કેવ પાર્ક માં ગયા, ત્યાં પણ કેવ માથી આવ્યાપછી ગરમાગરમ ઈડલસંભાર ખાઈ બસ માં પાછા ધમાલ મસ્તી કરતા કરતા રાત્રે ૧૨.૩૦ વાગે ડલ્લાસ પાછા આવવા નીકળ્યા, બધાએ ખૂબજ અનંદકર્યો. ખુબ મઝા આવી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: AtulPurohit Garba at TEXAS on 2 nd September
Next: રાજકોટ ગુરુકુળ મંદિર સીનીયર ગ્રુપ ડલાસ- ટેક્સાસ દ્વારા ન્યુ મેક્સિકો TAOS હનુમાન મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા એક પ્રવાસનું આયોજન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.