Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભારત અને યુગાન્ડા વચ્ચેના વાણિજ્યિક સંબંધો અંગે ફળદાયી ચર્ચા

H S June 22, 2023
22 ug4

કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યુગાન્ડાના હાઇ કમિશનર શ્રીમતી જોયસ દ્વારા આયોજિત રોડ શોમાં ઉપસ્થિત રહી ભારત અને યુગાન્ડા વચ્ચેના વાણિજ્યિક સંબંધો અંગે ફળદાયી ચર્ચાઓ કરી.

તેઓ દ્વારા ગુજરાતમાં યોજવામાં આવેલા રોડ શો માટે ગુજરાત સરકાર વતી તેઓનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી.

ભારતીય અને ગુજરાતી ડાયસ્પોરા ધરાવતો દક્ષિણ આફ્રિકાનો આ દેશ આયાત નિકાસમાં પણ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે આગામી સમયમાં યોજાના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી
Next: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાસેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ
Follow

Recent Posts

  • ભારત સામે મોટી-મોટી વાતો કર્યા પછી લાઇન પર આવ્યા બાલેન શાહ, બ્રિટનની મધ્યસ્થતાવાળા નિવેદન પર આપી સફાઈ
  • એન્ટ્રી સમયે શંકા ગઈ… તલાશી લીધી તો અંડરગાર્મેન્ટ્સમાંથી મળ્યું સિમ કાર્ડ અને ગત વર્ષનું NEETનું પેપર
  • ‘અખિલેશ મુસ્લિમ CM ચહેરો જાહેર કરે, અમારું અહેસાન ચૂકવે…’ ઓલ ઈન્ડિયા જમાતની સપા પાસે માંગ
  • હવે શ્રીલંકા પર અમેરિકાનું ફોકસ, બે સિનિયર અધિકારીઓ પ્રવાસે, શું છે પ્લાન?
  • વણતી વખતે ફાટી જાય છે મલ્ટિગ્રેન લોટની રોટલી? આ હેક ટ્રાય કરો; સોફ્ટ અને ફૂલેલી બનશે
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.