Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કોબા-અમદાવાદ-એરોડ્રોમ રોડ પર રક્ષાશકિત સર્કલ પર ફલાય ઓવરબ્રીજનુ રવિવારે સવારે લોકાર્પણ કર્યું હતું.

H S June 18, 2023
18 br4

રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવત કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ થયો છે.

Join Our WhatsApp Group
  • ૯૩૬ મીટરની કુલ લંબાઈ ધરાવતો આ નવો ફલાય ઓવરબ્રીજ કાર્યરત થતાં. ગાંધીનગર- કોબા- એરપોર્ટ રોડ ઉપરનો ટ્રાફિક હળવો થશે,
  • એટલું જ નહિ ભારે વાહનો માટે રીંગ રોડ ઉપરનો ટ્રાફિક કોઈ અડચણ વિના સુવ્યવસ્થિત ચાલી શકશે.

મુખ્યમંત્રીએ આ બ્રીજનું લોકોર્પણ કર્યું, તે અવસરે સાંસદ શ્રી એચ. એસ. પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તથા અલ્પેશ ઠાકોર, મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, તેમજ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ સહિત સંગઠનના અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ભૂતળથી લઈને અંતરિક્ષ સુધી એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું નોંધપાત્ર યોગદાન ના હોય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next: 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સહિત સૌહાર્દભર્યા વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.