Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

H S May 1, 2023
1-5coach2

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ માં વેરાવળથી 01.05.2023 થી 31.05.2023 સુધી અને અમદાવાદથી 07.05.2023 થી 06.06.2023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.
  2. ટ્રેન નંબર 19319/19320 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ માં વેરાવળ થી 03.05.2023 થી 31.05.2023 સુધી અને ઇન્દોર થી 02.05.2023 થી 30.02023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.

સુનિલ કુમાર મીના,

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous:  ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં નવી રેલવે સેવા “
Next: ” ઓચિંતા આમંત્રણે ઉદ્યોગકારોના અંતરમનનો અમૂલ્ય ભાવ “
Follow

Recent Posts

  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો
  • WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.