આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ
અધ્યક્ષ સી.આર પાટિલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી
કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી
પંકજકુમાર, ડી.જી.પી. આશિષ ભાટિયા, શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવ, અધિક
નિવાસી કલેકટરશ્રી સુધીર પટેલ વગેરેએ વડાપ્રધાનશ્રીને ભાવસભર વિદાય આપી હતી.

 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                                
                                
                               