78 વર્ષનાપીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન H S November 20, 2022 પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થતા બોલિવુડમાં શોક છવાયો હતો. તેમના પુત્રએ જણાવ્યું, ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું હોસ્પિટલમાં મોત થયું છે. તબસ્સુમે 1947માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી Share this post: Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram Post navigation Previous: ઓલ ઇન્ડિયા મોટરબાઈક એક્સપિડીશન-2022 દ્વારા આયોજિત ‘ફ્રીડમ મોટો રાઈડબાઈક રેલી’ અમદાવાદ પહોંચીNext: GCA : ધનરાજ નથવાણી બન્યા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ