Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અસારવા–જયપુર એક્સપ્રેસનો ખાતીપુરા સુધી વિસ્તૃત

Chief Editor June 13, 2026
8-6 rai1

અસારવા–જયપુર એક્સપ્રેસ

 

Join Our WhatsApp Group

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અસારવા–જયપુર એક્સપ્રેસને ખાતીપુરા સ્ટેશન સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે. વિસ્તૃત સેવાની વિગતો નીચે મુજબ છે :

• ટ્રેન સંખ્યા 12982, અસારવા– ખાતીપુરા એક્સપ્રેસ તા. 19 જૂન, 2026થી અસારવાથી 19:55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:30 વાગ્યે જયપુર સ્ટેશન પહોંચશે તથા 07:40 વાગ્યે પ્રસ્થાન કરશે આ ટ્રેન ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 07:51 વાગ્યે આગમન તથા 07:54 વાગ્યે પ્રસ્થાન કરીને 08:25 વાગ્યે ખાતીપુરા પહોંચશે.
• તે જ રીતે, ટ્રેન સંખ્યા 12981, ખાતીપુરા–અસારવા એક્સપ્રેસ તા. 20 જૂન, 2026થી ખાતીપુરાથી 20:05 વાગ્યે પ્રસ્થાન કરીને, ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 20:18 વાગ્યે આગમન અને 20:21 વાગ્યે પ્રસ્થાન કરશે. તથા જયપુર સ્ટેશન પર 20:35 વાગ્યે આગમન અને 20:45 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 08:40 વાગ્યે અસારવા પહોંચશે.

નોંધ : અસારવા–જયપુર વચ્ચે આ ટ્રેનના સંચાલનમાં કોઈ પરિવર્તન નહી થાય.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે મહેસાણા રેલવે સ્ટેશન પર રક્તદાન શિબિરનું આયોજન
Next: સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.