Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

3 જૂને વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

Chief Editor June 2, 2026
3-6 Rail2

3 જૂને વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

Join Our WhatsApp Group

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 (અપ લાઇન) પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 3 જૂન, 2026ના રોજ 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે:

સંપૂર્ણ રદ ટ્રેનો
• 3 જૂન, 2026ની ટ્રેન નં. 19036 મણિનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
• 3 જૂન, 2026ની ટ્રેન નં. 19035 વડોદરા–મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રદ ટ્રેન

• 3 જૂન, 2026ની ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને અમદાવાદ–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

રીશેડ્યૂલ/રેગ્યુલેટ ટ્રેનો

• 3 જૂન, 2026ની ટ્રેન નં. 12010 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 40 મિનિટ રીશેડ્યૂલ રહેશે.
• 3 જૂન, 2026ની ટ્રેન નં. 16533 ભગત કી કોઠી–કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રહેશે.
• 3 જૂન, 2026ની ટ્રેન નં. 12477 જામનગર–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
• 3 જૂન, 2026ની ટ્રેન નં. 20626 ભગત કી કોઠી–એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રહેશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચ રચના સંબંધિત વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: લોહાણા એસોસિએશન ઓફ LADFW દ્વારા સમર પિકનિક 2026નું સફળ આયોજન
Next: દિલ્હીમાં માલવીય નગરની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના કમકમાટીભર્યા મોત
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.