Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કંપનીનું એક અપડેટ અને શેરમાં 2 દિવસમાં 33 ટકાનો મોટો કડાકો

Chief Editor May 19, 2026
Jain Resource Recycling

Jain Resource Recycling | વેસ્ટ એશિયા (West Asia) સંકટના કારણે શેરબજારના ઘણા શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો છે, જેમાંથી એક જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડ (Jain Resource Recycling Limited) છે.

નાણાં વર્ષ 2026 ની ચોથી ક્વાર્ટર (Q4) ના નબળા પરિણામો જાહેર થતાં જ કંપનીના શેર માત્ર 2 ટ્રેડિંગ સેશનમાં 33.23% થી વધુ ગગડી ગયા છે. મંગળવારના ટ્રેડિંગ દરમિયાન શેર 18.51% તૂટીને 378 રૂપિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (MOFSL) ના જણાવ્યા અનુસાર, તાંબાની કિંમતોમાં અસ્થિરતા અને વેસ્ટ એશિયા સંકટના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ (Logistics Cost) વધ્યો છે, જેનાથી કંપનીના માર્જિન (Margin) પર માઠી અસર પડી છે. જો કે, વાર્ષિક ધોરણે કંપનીની રેવેન્યુ (Revenue) 76% વધીને 3170 કરોડ રૂપિયા પર પહોંચી છે અને EBITDA માં પણ 18% નો ગ્રોથ (Growth) નોંધાયો છે.

ભારે ઘટાડા છતાં બ્રોકરેજ ફર્મે શેર પર પોતાની ‘બાય’ (BUY) રેટિંગ જાળવી રાખી છે. ફર્મે આગામી સમય માટે 560 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇઝ (Target Price) આપ્યો છે. 15 મે ના રોજ આ શેર 564 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે હવે ઘટીને 382.20 રૂપિયા પર આવી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ‘પરણેલા છો એવું કહેતા નહીં’: જ્યારે સૈફ અલી ખાનને મળી હતી લગ્ન છુપાવવાની વિચિત્ર સલાહ
Next: ઓપરેશન સિંદૂરમાં ’22 મિનિટમાં પાકિસ્તાનના છક્કા છોડાવ્યા અને પછી જાણીજોઈને રોકાઈ ગયા’: આર્મી ચીફ
Follow

Recent Posts

  • કલોલ ખાતે ₹૪૯ કરોના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન સંપન્ન
  • સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક
  • ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની
  • રેલ મંત્રી તમારો ભાઈ છે….મંત્રી અશ્વિની વૈષ્ણવ
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.