Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

Chief Editor March 25, 2026
rape case

Navsari Crime News: નવસારી (Navsari) જિલ્લાના ચીખલી (Chikhli) તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર (Minor) દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ (Rape) ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને કુકેરી PHC સેન્ટર (Health Center) લઈ જવામાં આવી હતી. સોનોગ્રાફી (Sonography) રિપોર્ટમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પિતા અનિલ રાઠોડ દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવારના ઊંઘી ગયા બાદ હવસનો શિકાર બનાવતો હતો.

આરોપી દીકરીઓને ધમકી આપતો હતો કે જો તેઓ કોઈને વાત કરશે તો તે પરિવારને ભૂખ્યા રાખશે. માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી લીધી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Navsari (નવસારી) POCSO Act (પોક્સો એક્ટ) Rape (દુષ્કર્મ)

Post navigation

Previous: જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ: મિલકતની તબદીલી માટે લેવી પડશે મંજૂરી
Next: સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત
Follow

Recent Posts

  • ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર
  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનનો 80મી વખત મિસાઈલ હુમલો, ટ્રમ્પનો દાવો – સાઉદી પણ મેદાને
  • ટ્રમ્પનો મોટો ધડાકો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત
  • સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત
  • નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.