Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

રશિયાએ જાપાન સરહદે 10 બોમ્બર વિમાનો ઉડાવ્યા: યુદ્ધના એંધાણ?

Chief Editor January 24, 2026
russia-flies-nuclear-bombers-near-japan-border-dispute

Russia Japan Dispute | યુક્રેન સાથેના સંઘર્ષ વચ્ચે રશિયાએ હવે જાપાનને (Japan) છંછેડતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. રશિયા (Russia)એ જાપાનના આકાશની નજીક સતત 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો (Bomber Aircraft) ઉડાવીને પોતાનું શક્તિ પ્રદર્શન (Power Show) કર્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ અભિયાનને સફળ ગણાવ્યું છે, પરંતુ જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ હરકતને ગંભીર ઉશ્કેરણીજનક (Provocative) ગણાવી છે.

જાપાનના જણાવ્યા અનુસાર, આ કાફલામાં રશિયા (Russia)ના અત્યંત જોખમી Tu-95MS પરમાણુ બોમ્બર, Su-35S અને Su-30SM જેટ વિમાનો (Jet Fighters) સામેલ હતા. આ વિમાનો જાપાનની સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર ઉડ્યા હતા. જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈજુમીએ જણાવ્યું કે રશિયાની આ હરકતથી હિંદ-પ્રશાંત મહાસાગર (Indo-Pacific Ocean) ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી ગંભીર પડકારો ઊભા થયા છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

શું છે વિવાદનું મુખ્ય કારણ?
રશિયા અને જાપાન વચ્ચે લાંબા સમયથી કુરિલ ટાપુઓ (Kuril Islands) ના ચાર ટાપુઓ પર માલિકી હક્કનો વિવાદ ચાલી રહ્યો છે. જાપાન આ ટાપુઓને પોતાનો અભિન્ન હિસ્સો ગણાવે છે, જ્યારે રશિયા ત્યાં પોતાનો કબજો મજબૂત કરી રહ્યું છે. રશિયા અને જાપાન વચ્ચે લગભગ 194 કિમીની સરહદ છે, અને હાલની હિલચાલને જોતા નિષ્ણાતો આ વિસ્તારમાં વધુ એક યુદ્ધના (War) એંધાણ જોઈ રહ્યા છે. આ ઘટના બાદ જાપાન પોતાની રક્ષણાત્મક વ્યૂહરચના વધુ કડક કરે તેવી શક્યતા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Japan (જાપાન) Russia (રશિયા)

Post navigation

Previous: UNHRCમાં ઈરાન વિરુદ્ધના પ્રસ્તાવ પર ભારતે આપ્યો ‘NO’ વોટ, પશ્ચિમી દેશોની રણનીતિ નિષ્ફળ!
Next: સમુદ્રમાં ભારતનો દબદબો: DRDO એ તૈયાર કરી 1500 કિમી દૂર પ્રહાર કરતી ઘાતક LRAShM મિસાઇલ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ
  • ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल
  • ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા
  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.