
ભારતીય સિનેમામાં પહેલો ચુંબન દ્રશ્ય તેના સમયમાં ખૂબ જ લોકપ્રિય હતો. તે દેવિકા રાની અને હિમાંશુ રાય અભિનીત ફિલ્મ “કર્મા” (૧૯૩૩) માં દેખાયો હતો. એવું કહેવાય છે કે લગભગ ચાર મિનિટ સુધી ચાલેલું આ દ્રશ્ય તે સમયના સમાજ માટે ખૂબ જ હિંમતવાન માનવામાં આવતું હતું. તે સમયે ભારતીય સમાજ ખૂબ જ રૂઢિચુસ્ત હતો, જેના કારણે આવા દ્રશ્યનું ચિત્રણ કરવું અત્યંત પડકારજનક હતું.

ફિલ્મ જોવા આવનારા પૈકી 100 ટકા KISS જોવા આવતા હતા. કેટલાક સિટીઓ મારતા હતા તો ક્ટલાક સીસકારા બોલાવતા હતા. 1933 માં બનેલી ફિલ્મ ત્યારે જોનારા કદાચ આજે જીવીત નહીં હોય પણ જો આજની ફિલ્મોએ KISSના સીનને સામાન્ય બનાવી દીધા છે.