પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થતા બોલિવુડમાં શોક છવાયો હતો. તેમના પુત્રએ જણાવ્યું, ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું હોસ્પિટલમાં મોત થયું છે. તબસ્સુમે 1947માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી On November 20, 2022 By H S