USA:ડલ્લાસમાં દાનવીરોને બિરદાવવા ડીનર
ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (TravelKnow More