અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં ભારતના
શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર થઇ
– આ ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે-કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલીKnow More