India Development

લોકસભામાં મહિલા અનામત બિલ ફ્લોપ

લોકસભામાં મહિલા અનામત બિલ ફ્લોપ ગયું, પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા
મહિલા અનામત સંબંધિત બિલ પર 528 મત પડ્યા હતા. આ બંધારણીય સુધારા બિલ હતું, જેને પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. તેથી બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ તેના પક્ષમાં માત્ર 298 મત પડ્યા અને તેની વિરુદ્ધ 230 મત પડ્યા હતા.

 


લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલ સંવિધાન સંશોધન બિલ પાસ થઇ શક્યું નથી. ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ પર વિચાર કરવા પર મત વિભાજનમાં હા ના પક્ષમાં 298 મત અને 230 મત ના ના પક્ષમાં પડ્યા હતા. બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થઈ શક્યું ન હતું. બિલને વિચારણા માટે રજૂ કરવાના તબક્કે નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે અન્ય બે બિલ આગળ ધપાવવામાં આવશે નહીં.મહિલા અનામત સંબંધિત બિલ પર 528 મત પડ્યા હતા. આ બંધારણીય સુધારા બિલ હતું, જેને પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. તેથી બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ તેના પક્ષમાં 298 મત પડ્યા અને તેની વિરુદ્ધ 230 મત પડ્યા હતા.
બિલના પક્ષમાં પડેલા મતોની વાત કરીએ તો શાસક પક્ષને કુલ 293 સાંસદોનું સમર્થન હતું. જ્યારે તેમને પાંચ વધુ મત મળ્યા છે. જોકે મુખ્ય વિપક્ષી પક્ષો એક થયા અને બિલને જરૂરી બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવા દીધું ન હતું.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago