Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

Chief Editor January 12, 2024
12 ma6

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શ્રી મનોહરલાલ ખટ્ટર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ માં ભાગ લેવા ગાંધીનગર પધાર્યા હતા. તેઓ ટ્રેડ શૉ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની વિકાસયાત્રામાં સીમાચિહ્ન સ્વરૂપ વિકાસકાર્યો વિશે વિગતે વાત કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્વરૂપ અને ગુજરાતની વિકાસ ગાથામાં તેના યોગદાન વિશે પણ વિમર્શ કર્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રાલયની સહાયથી મહિલાઓ બની વધુ આત્મનિર્ભર-પગભર
Next: આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓનો જમાવડો.
Follow

Recent Posts

  • FIA-શિકાગો, ICNT, યુનાઇટેડ સિનિયર પરિવાર સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં અધિક માસની અનોખા મનોરથો
  • BAPS ચેરિટીઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક-થ્રુ
  • ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • નૌકાદળની તાકાતમાં વધારો: પીએમ મોદીએ દેશમાં જ બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કર્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.